ગામ કોઠા પીપરીયા હાલ ભાડુંપ, સ્વ. નંદુબેન રામજીભાઈવાળાના સુપુત્ર મનસુખભાઈ (ઉં. વ. ૭૬) તા. ૨૨-૬-૨૫ના અવસાન પામેલ છે. તેઓ મધુકાંતાના પતિ. કિરણ-રીટા, પંકજ-અનંતિના પિતાશ્રી. સ્વ. ભીખાભાઈ ખોડાભાઈ મકવાણા (હાલરીયાવાળા)ના જમાઈ. વલ્લભભાઈ, જેન્તીભાઈ, હરેશભાઈ, કંચનબેન શાંતિલાલ મકવાણા, વસંતબેન ગીરધરલાલ કવા, ઉર્મિલાબેન વિનોદકુમાર મકવાણાના મોટા ભાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૭/૦૬/૨૫ ના ૪ થી ૬. શ્રી જીવરાજ ભાણજી શાહ સ્મારક ટ્રસ્ટ, અશોક હોલ, અશોકનગર, મેહુલ સિનેમાની બાજુમાં, નાહુર રોડ, મુલુંડ (વેસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
