આજે અમે તમને એક એવા મસાલા વિશે જણાવી રહ્યાં છીએ જેને દૂધમાં મિક્સ કરી પીવાથી તમને ઘણા પ્રકારની સમસ્યાથી છુટકારો મળી શકે છે.
બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે દૂધ પીવું આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોડામાં રાખેલા એક સાદા મસાલાને દૂધમાં મિક્સ કરીને પીવાથી તમને અદ્ભુત લાભ મળી શકે છે. તેનાથી તમે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.
અમે વાત કરી રહ્યા છીએ હિંગની જે ખાવાનો સ્વાદ વધારે છે. તમને સાંભળીને થોડી નવાઈ લાગશે કે દૂધમાં હિંગ મિક્સ કરીને પીવાથી તમારી બીમારી કેવી રીતે દૂર થઈ શકે છે. પરંતુ એ વાત સાચી છે કે આનાથી તમે ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. આયુર્વેદમાં પણ હીંગનો ઉલ્લેખ અનેક રોગોની સારવાર માટે કરવામાં આવ્યો છે. પરંતુ હિંગ ભેળવીને દૂધ પીવાથી જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ મળે છે.

દૂધમાં હીંગ નાખીને પીવાના ફાયદા (Asafetida with milk)
1. લિવરને ફિટ રાખવામાં મદદ મળી શકે છે
દૂધમાં હીંગ મિક્સ કરી પીવાથી લિવર તંદુરસ્ત રહે છે. જો તમે ફેટી લિવર કે લિવરથી સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ દૂધમાં 1 ચપટી હીંગ મિક્સ કરી પીવું જોઈએ.
2. કાનનો દુખાવો દૂર થઈ શકે છે
જો તમને કોઈ કારણે કાનમાં દુખાવો થઈ રહ્યો છે તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હીંગનો ઈયર ડ્રોપની જેમ ઉપયોગ કરી શકાય છે. તે માટે તમે બકરીના દૂધમાં થોડી હીંગ મિક્સ કરી બે-ત્રણ ટીંપા કાનમાં નાખી શકો છો.

For more details… Contact 9322529232 / 9324483455