મોરબી નિવાસી હાલ થાણા, પ્રકાશભાઈ જેચંદભાઈ વાઘજીભાઈ મહેતા (ઉં.વ. ૮૭) તા. ૨૩-૬-૨૫ના દેહપરિવર્તન થયેલ છે, તે ઈન્દુબેનના પતિ. દિવ્યેનભાઈ તથા દર્શનભાઈના પિતાશ્રી. નિનાબેન અને બોસ્કીબેનના સસરા. ઋષભ, રેચલ અને હર્ષના દાદા. સાવરકુંડલાવાળા અનુપચંદ બાવચંદ દોશીના જમાઈ. નવીનચંદ્ર કરણમલ ભુતા તથા દીપકભાઈ હેમચંદભાઈ શ્રોફના વેવાઈ. નિવાસઃ ઈ-૧/૮૦૪, રુતુ ટાવર, પાટલીપાડા, થાણા (વેસ્ટ). લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
For more details… Contact 9322529232 / 9324483455
