કચ્છી લોહાણા –
સ્વ. શીવજી નરશી દૈયાના પુત્ર કાંતિલાલ (ઉં. વ. ૮૬) ગામ ભુજ હાલ મુલુંડ મુંબઇ સ્વ. દેવમણીબેનના પતિ. કુ. અલકા, કુ. ઊર્વશી, સ્વ. વિપુલના પિતાશ્રી. સ્વ. નારાણદાસ દામજી બાવડ ગામ નખત્રાણા હાલ ઘાટકોપરના નાના જમાઇ. સ્વ. તુલસીદાસ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. પ્રવિણ તથા જીતુભાઇના ગં. સ્વ. મંગળાબેન મથુરાદાસ માણેકના બનેવી તા. ૨૧-૬-૨૫ શનિવારના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
