ભુજ નિવાસી હાલ ઘાટકોપર નિર્મળાબેન ધીરજલાલ શાહ (ઉં. વ. ૮૩) તે ધીરજલાલ મોહનલાલ શાહના ધર્મપત્ની તથા સ્વ. મોહનલાલ વીરચંદ શાહના પુત્રવધૂ. તે ગુલાબબેન ધરમશી ગાંધીના સુપુત્રી. તથા સ્વ. પ્રાણલાલભાઇ, ઇશ્વરભાઈ અને દમયંતીબેનના બેન. જગદીશ, હર્ષદ, ચેતન, તારાબેન, મીના અને રીટાના માતુશ્રી. કલાબેન, વર્ષાબેન, દીપ્તિબેન, ઇશ્વર મહેતા અને જીતેન્દ્ર શાહના સાસુમા. તા. ૨૧-૬-૨૫ શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૬-૨૫ સોમવારના ૪થી ૫.૩૦. ઠે. કચ્છી ગુર્જરવાડી, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા.
