પાલિતાણા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. કાંતિલાલ હિરાચંદ શાહના સુપુત્ર ભરતભાઈ શાહ (ઉં. વ. ૭૮) સોમવારે તા. ૨-૬-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે કુસુમબેનના પતિ. ગીતાબેન કુમુદભાઈ શાહ, શિરીષભાઈ, સ્વ. અજયભાઈ, મનોજભાઈ, (ભુપતભાઈના મોટાભાઈ), રાખી મેહુલકુમાર શાહ, રાજ, મિલપા વિકલ્પકુમાર વસાના પિતાશ્રી. હીરલ રાજ શાહના સસરા. સ્વ. વર્ધીલાલ વનમાળીદાસ શાહ (મારફતિયા)ના જમાઈ. તેમની ભાવ યાત્રા તા. ૬-૬-૨૫ને શુક્રવારના સવારે ૧૦ થી ૧૨. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડીયા નગર, ઘાટકોપર ઈસ્ટ.