કચ્છી લોહાણા
સ્વ. જમનાદાસ ખેરાજ જોબનપુત્રા (હવારીયા) ગામ લખપતવાળાના નાના સુપુત્ર કિરીટભાઇ (ઉં. વ. ૮૨) કોપર ડોંબિવલી તા. ૨-૬-૨૫ના રામશરણ પામ્યા છે. તે સ્વ. કલાવતીબેનના પતિ સ્વ. મનીષા, મેહુલના પિતા. સૌ. નીલમના સસરા. સ્વ. ચાંપર્શીભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. કસ્તુરબેન તથા સ્વ. સરસ્વતીબેનના નાનાભાઈ. સ્વ. વલ્લભદાસ ભાગચંદ દૈઆ માંડવીવાળાના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૬-૨૫ બુધવારે ૫.૩૦થી ૭. ઠે. લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, લૌકિક વ્યવહાર બંધ છે.