કચ્છી લોહાણા –
સ્વ. ગોદાવરીબેન ગોવિંદજી ગણાત્રાના મોટા પુત્રવધૂ કચ્છ ગામ આમારાના સ્વ. પુષ્પાબેન પુરુષોતમ ગણાત્રા (ઉં. વ. ૮૭) તે તા. ૧-૬-૨૫ના સેલવાસ ખાતે રામશરણ પામેલ છે. તે સ્વ. રાધાબેન કેશવજી પુરુષોતમ કચ્છ ગુંદાલાના સુપુત્રી. શૈલેષ પુરુષોતમ તથા જયોત્સના રોહિત ઠક્કરના માતુશ્રી. રાજેશ્રી શૈલેષના સાસુમા. હર્ષ શૈલેષના દાદી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક બંધ છે. વ્યવહાર