શ્રી જગન્નાથભાઈ વિશનજી જોષી સેથપારની સ્મૃતિમાં પરિવાર દ્વારા માનવ સેવા ના કાર્યરૂપે આપણા કરછી સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિજનો તેમજ દરેક જ્ઞાતિ માટે મેડિકલ કાર્ય હેલ્થ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન રવિવાર, તા.25/5/2025 ના રોજ સવારે 9.00 થી સાંજે 4.00 દરમ્યાન સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફલોર, મુલુંડ મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. પ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન વિના મૂલ્ય કરવામાં આવ્યું છે. આપ સહુને આપેલ સમય દરમ્યાન વહેલી તકે આવવા વિનંતી છે. Pre Health Check up Tests 1) Blood Pressure, 2) Random Sugar Level, 3) Respiratory Rate, 4) Pulse Rate, 5) Body Mass Index for Obesity, 7) ENT, 8) Eye Check up, 9) Dr Consultation તેમજ તરૂણ મિત્ર મંડળ સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. ઉપરોક્ત હેલ્થ ચેકઅપ અને ખૂબ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા કાર્યક્રમમાં પધારવા જોષી જગન્નાથ વિશનજી સેથપાર પરિવાર આપ સહુ જ્ઞાતિજનોને આમંત્રિત કરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
