
શ્રી ઘોઘારી દશા શ્રી માળી દેરાવાસી જૈન, પાલીતાણા નિવાસી હાલ નાલાસોપારા સ્વ. રમીલાબેન હિમ્મતલાલ દોશી સ્વ. હિમ્મતલાલ પ્રાગજીભાઈ દોશી ના ધર્મપત્ની ઉંમર વર્ષ ૭૫ તા. ૧૫/૪/૨૫ ના અરિહંત શરણ પામેલ છે. સ્વ.સોનલબેન, કેતનભાઈ, મીતાબેન, ચેતનભાઈ ના માતુશ્રી કલ્પેશ કુમાર ડેલીવાળા તથા ટીના ના સાસુ શુભ, પરી ના દાદી અને ભાવિકા ચિરાગકુમાર શાહ તથા નિશા હર્ષકુમાર શાહ ના નાની સ્વ. જશવંતરાય, કિશોરભાઈ, સ્વ.કિરણભાઈ, પ્રકાશભાઈ, સ્વ.જયાબેન, ભાનુબેન સ્વ.નીરૂબેન ના ભાભી મોસાળ પક્ષ: ઘોઘા નિવાસી સ્વ. પુરીબેન લલુભાઈ પારેખ ના દીકરી હર ગોવિંદભાઈ, સ્વ. ઘનશ્યામ ભાઈ, ભારતીબેન, દેવીબેન ના બેન તેમની પ્રાર્થના સભા તા. ૧૭/૪/૨૫ ને ગુરુવાર ના સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે સ્થળ ક. વિ. ઓ.જૈન સ્થાનક, રામદેવ ઝેરોક્ષ ની ઉપર, રાધા કૃષ્ણ હોટેલ ની સામે, તુલીંજ રોડ, નાલાસોપારા (પૂર્વ) મો. કેતન ભાઈ: ૮૦૯૭૩૭૬૯૫૦ ચેતન ભાઈ. ૮૦૯૭૬૫૯૯૬૦
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
