કચ્છી લોહાણા –
કચ્છ નાનગવીરી (રવાપર) હાલ સી.પી. ટેંક મુંબઈ નિવાસી સ્વ. દમયંતીબેન હરિરામ ચંદનનાં પુત્રવધૂ જગદીશભાઈનાં ધર્મપત્ની અ.સૌ. ત્રિલોચનાબેન (ઉં. વર્ષ ૬૯). તે વિક્રમ જગદીશભાઈનાં માતુશ્રી. ગોશાવી વિક્રમનાં સાસુમા. સ્વ. સુકન્યાબેન નરેભાઈ આઘા, ભરતભાઈ, સ્વ. અશ્વિનભાઈ, જયશ્રીબેન રાજેશભાઈનાં બહેન. સંગીતા ભરતભાઈ જોબનપુત્રા. તા. ૧૨/૪/૨૫ને શનિવારે રામશરણ પામ્યાં છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૪/૪/૨૦૨૫ના સોમવારે સાંજે ૫થી ૭. ઠે.ઃ હાલાઈ લોહાણા મહાજનવાડી, ૧લે માળે, ઠાકુરદ્વાર રોડ, મુંબઈ-૨. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
