ગામ માંગરોળ હાલ મુલુંડ સ્વ. જયંતીલાલ જમનાદાસ ભાવના સુપુત્ર નિર્મળભાઇ (ઉં. વ. ૭૪) શનિવાર તા. ૧૨-૪-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રતિભાબેનના પતિ. આશિષ, જિજ્ઞાના પિતા. નિશીકાંત, મિનાક્ષી, નિરંજન શાહ, ઉવર્શી પરિમલ શાહના ભાઇ. સ્વ. કાંતિલાલ ગીરધરલાલ મોદીના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૪-૪-૨૫ના બપોરે ૪થી ૬. ઠે. ધ ક્રાઉન બેન્કવેટ હોલ, વિકાસ સેન્ટર, ૭મા માળે, જંકશન ઓફ એન.એસ. રોડ અને સેવારામ લાલવાની રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
