ઝાલાવાડી વિશાશ્રીમાળી મૂર્તિપૂજક જૈન –
વિંછીયા નિવાસી, હાલ ઘાટકોપર તા. ૮-૪-૨૫ મંગળવારના રોજ સ્વ. શાંતીલાલ મગનલાલ શાહના ધર્મપત્ની સુશીલાબેન શાહ (ઉં. વ. ૮૪) અરિહંતશરણ પામેલ છે. તે ભરત, રાજેશ, બીનાના માતુશ્રી. વીણા, પન્ના, રાજેશ દોશીના સાસુ. તે મીહીર, નીયતી મીહીર, જીગીશ, મૈત્રીના દાદી. ભવ્યના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
