કચ્છી લોહાણા –
અ.સૌ. વિજયાબેન સોમૈયા (સદલાણી), ગામ અંજાર (ઉં.વ. ૮૧) તે સ્વ. ભાગીરથી (બચુબાઈ) લીલાધર પુરુષોત્તમ ગણાત્રાના સુપુત્રી. કિરિટભાઈના ધર્મપત્ની. અનીલભાઈ, સ્વ. અમૃતભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. કમલાબેન, સ્વ. રૂક્ષ્મણીબેન તથા ભદ્રાબેન (હર્ષા)ના ભાભી. સ્વ. જગજીવનદાસ ત્રિકમજી સૌમૈયાના વહુ. સ્વ. ઉમેશ, સ્વ. ચિત્રા, અતુલના માતુશ્રી. તે નિતાબેન, હિમંત, અજીત અને નયનાબેનના સાસુજી. શ્રુતિ, અક્ષયના દાદીમા મંગળવાર, તા. ૧-૪-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૩-૪-૨૫ના શ્રીકચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, પહેલે માળે, આર.આર.ટી. રોડ, મુલુંડ વેસ્ટમાં ૫.૩૦થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
