મૂળ ભાવનગર હાલ કાંદિવલી, પિયૂષ પારેખ (ઉં. વ. ૬૨) તે મધુકાંતા અને ઇજ્જતરાય વલ્લભદાસના દિકરા, સ્મિતાના પતિ. દેવાંશના પિતા. ઋતુજાના સસરા. બીના મહેશ એન્જિનિયરના ભાઈ. ઉષાબેન – અનંતરાય શેઠના જમાઈ. તા.૩૦/૩/૨૦૨૫ ના સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા.૩/૪/૨૫ના ૫ થી ૭, કનકશ્રી હોલ, અશોકનગર, એક્સિસ બેંકની બાજુમાં, ઇસ્ટ વેસ્ટ ફ્લાયઓવરની સામે, કાંદિવલી ઇસ્ટ. ચક્ષુદાન કરેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
