અમરેલી થાણા નિવાસી અ. સૌ. વર્ષા (કલીબેન) બિપીનભાઇ મહેતા (ઉં. વ. 59) તા. 1-6-24 શનિવારના અવસાન પામ્યા છે. ગં. સ્વ. શારદાબેન સૌભાગ્યચંદ મહેતાના પુત્રવધૂ. ગં. સ્વ. લીલમબેન દલીચંદભાઇ હપાણીની સુપુત્રી. અંકિતા આકાશ શાહ, શ્વેતા ઋષભ શાહના માતુશ્રી. લૌકિક વ્યવહાર બંધ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us