September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

પ્રાર્થનાસભા- મરણનોંધ

ગામ બાયઠ, હાલે મુલુંડ મુંબઇ ગિરીશ વસંતલાલ નિર્મળ (ઉ. વ. ૪૪) તે તા. ૧૮-૫-૨૪ના મુલુંડ મધ્યે રામશરણ પામ્યા છે. તે પ્રેરણાના પતિ. ગં. સ્વ. સુશીલાબેન વસંતલાલ નિર્મળના સુપુત્ર. ગં.સ્વ. અમૃતબહેન દેવજી ખુડખુડીયા, સૌ. જસુમતી વિઠ્ઠલદાસ નિર્મળ, સૌ. દયાલક્ષ્મી મેઘજી નિર્મળ, સૌ. સેજલ કાનજી નિર્મળ, સૌ. રાધાબેન હંસરાજ વિંછી, સૌ. ભારતી પ્રેમજી નિર્મળના ભત્રીજા. સૌ. ચેતના હિતેન્દ્ર ટાટારિયા, સૌ. સંગીતા કપિલ જોશી તથા અજીતના ભાઇ. ચિ. ક્રિષ્ણાના પિતાશ્રી. સ્વ. કેશવજી રવજી મચ્છરના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૨-૫-૨૪ના બુધવારના પાંજીવાડી, કાંજુરમાર્ગ (ઇસ્ટ). પ્રાર્થનાસભા તા. ૨૨-૫-૨૪ને બુધવારના પાંજીવાડી, કાંજુરમાર્ગ (ઇસ્ટ), મુંબઇ મધ્યે રાખવામાં આવેલ છે. સમય સાંજે ૪થી ૫. દશાવ પ્રથા બંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us