શ્રી લોહાણા સમાજ ઉલ્લાસનગર અમરનાથ બદલાપુર દ્વારા સંવત ૨૦૮૧ ચૈત્ર સુદ બીજ રવિવાર તા.૩૦-૩-૨૦૨૫ના રોજ અંબે માતા મંદિર, બજાર પેઠ, સ્ટેશન રોડ, મહાવીર નગર, બદલાપુર (વેસ્ટ) ખાતે શ્રી ઝુલેલાલ જયંતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજન સંધ્યા સાંજે ૪ થી ૬, આરતી અને દડિયા પ્રસાદ સાંજે ૬ વાગ્યાથી ૧૧ સુધી રહેશે. એમ પ્રમુખ શ્રી તરુણભાઈ લાલાઈએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
