જૂનાગઢ (છત્રાસા) નિવાસી સ્વ. જયાબેન પ્રભુદાસભાઈ અવલાણીના પુત્ર હસમુખભાઈ અવલાણી (ઉં. વ. ૭૫), તે માલતીબેનના પતિ. પૂર્વી, ભુમિકાના પિતા. રામકૃષ્ણ મલેલા, ગૌરવ મહેતાના સસરા. શશીકાન્તભાઈ, સુરેશભાઈ, નિતીનભાઈ, સ્વ.પ્રદિપભાઈ, સ્વ.કિરીટભાઈ, હિતેશભાઈ, મુકેશભાઈ, સ્વ.ચંદ્રિકાબેન શેઠ, ભાનુબેન મોદી, અરૂણાબેન સંઘરાજકા, મીનાબેન પારેખ, નયનાબેન ગાંધીના ભાઈ. સ્વ. ચીમનભાઈ વિરાણી (અહમદનગર)ના જમાઈ, પ્રાર્થનાસભા તા. ૧૪-૪-૨૦૨૪ના પરમ કેશવ બાગ, ઘાટકોપર, ૪.૩૦ થી ૬.૦૦.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us