જામનગર નિવાસી, હાલ ઘાટકોપર અ.સૌ. આશાબેન નગીનદાસ મહેતા (ઉં.વ.૭૦) તે નગીનદાસ મહેતાના ધર્મપત્ની. તે સ્વ. કલ્પેશ, વિરેનના માતુશ્રી. તે પ્રિતીના સાસુ. દિયાના દાદી. તે ગીતાબેન, સ્વ. રાજેશભાઈ, અજયભાઈ તથા જયેશભાઈના બેન. ૨૬-૩-૨૫ના અવસાન થયેલ છે.