તારાબેન સૂર્યકાન્ત કાપડીયાના સુપુત્ર જનક (રાજુભાઇ) કાપડીયા હાલ મુલુંડ (ઉં. વ. ૬૯) કેશોદના તા. ૩-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે જયોતીબેન (વર્ષા)ના પતિ. કમલાબેન રામકુમાર કતીરાના નાના જમાઇ. તે સોનલબેન હેમેન્દ્રભાઇ માખેચાના નાનાભાઇ. ક્રિનાબેનના પિતા. મયંકકુમાર વસંતભાઇ ઠક્કરના સસરા. દેવના નાનાજી, શૈલેશભાઇ, કિરણભાઇના નાનાભાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા, શુક્રવાર, તા. ૫-૪-૨૪, ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની પાસે, મુલુંડ (વેસ્ટ), સાંજે ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH