સણોસરાના શ્રીમતી વિજયાબેન શાહ (નાગડા) (ઉં.વ. ૮૦) તા. ૩૦-૧-૨૪ના અવસાન પામેલ છે. કંકુબેન રવજીના પુત્રવધૂ. મુલજીના પત્ની. હિમાંશુ, વિભવ, વૈશાલીના માતા. દેવપુર મેઘબાઇ શામજી ગાલાના સુપુત્રી. ભવાનજી, સુરેન્દ્ર, ચંદ્રેશ, હમલા મંજલ મંજુલા ચંપક, નાના રતાડીયા ભાનુમતી નાનજી, હાલાપર મીના જયંતીના બેન. પ્રાર્થનાસભા શ્રી કાલિદાસ બેન્કવેટ હોલ, મુલુંડ (વે). ટા. ૩.૩૦ થી પ. નિ. વિભવ શાહ, ૨૦૦૧ ત્રિદેવ ટાવર ૧, મુલુંડ (વે).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp