મુલુંડમાં રહેતી અને કેનેરા બેન્ક એન.એસ. રોડ બ્રાન્ચમાં વર્ષ કામ કરતી સુવર્ણા મલ્હારી નામની મહિલાએ મુલુંડ પોલીસમાં નવ નોંધાવેલી ફરિયાદ અનુસાર તા. ૨૦-૫-૨૦૨૬ના બપોરના સમયે લંચ લીધા બાદ તેઓ વોશરૂમ ગયા ત્યારે તેમનો એપલ કંપનીનો ગો આઈ ફોન-૧૭ બેન્કના કાઉન્ટર નં. ૬ પર રાખ્યો હતો ત્યારબાદ પાત્ર વોશરૂમથી પાછા ફરતાં જોયું તો તેમને તેમનો મોબાઈલ ક્યાંય કર જોવા મળ્યો નહીં.

આજુબાજુ તપાસ કરવા છતાં બેન્કમાં ક્યાંય પણ સા તેમનો મોબાઈલ જોવા મળ્યો નહતો. કોઈ અજાણ્યા શખ્સએ કેનેરા સા બેન્કમાં પ્રવેશ કરીને મોબાઈલ ઉપાડી ગયો હોવાની શંકાને આધારે હ આ મહિલા કર્મચારીએ એપલ કંપનીનો આઈફોન રૂા. ૬૦,૦૦૦ની કુ કિંમતનો મોબાઈલ ચોરાયાની ફરિયાદ નોંધાવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
