લોહાણા મૂળ ગામ જામ ખંભાળિયા હાલે થાણા, ગં.સ્વ. વનીતાબેન જમનાદાસ તશા (ઉં. વ. ૭૮) તે સ્વ. કંકુબેન તન્નાના પુત્રવધૂ. સ્વ. જમનાદાસ દામોદર તજ્ઞાના ધર્મપત્ની, સ્વ. મંજુલાબેન મણીલાલ લાખાણીનાં સુપુત્રી. જગદીશ, પ્રકાશ લાખાણી, કાંતાબેન સૈજાની, જશીબેન રુધાણી, મીનાબેનનાં બહેન, સ્વ. દર્શનાબેન તન્ના, સ્વ. છાયાબેન સવજીયાણી, સ્વ. જીમિતભાઈ તન્ના, મિહિરભાઈ તન્નાના માતોશ્રી, સૌ. ચાંદની તન્નાના સાસુ, શુક્રવાર તા.૨૭/૦૩/૨૬ના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખવામાં આવી નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય ઘાટકોપર નિવાસી, ચંદ્રકાંત રણછોડદાસ જગડનાં સુપુત્ર બંકિમ (ઉ.વ. ૪૧) શનિવાર તા. ૨૮.૩.૨૬નાં શ્રીજીચરણ પામ્યા છે. તે ઇન્દિરાબેનનાં પુત્ર. સ્વ. નિર્મળાબેન રણછોડદાસ જગડનાં પૌત્ર. સ્વ દ્વારકાદાસ 1 હ્યાભાઈ મણિયારનાં દોહિત્ર. મુકેશ, સ્વ. હિમાંશુ, ચિરાગ, મનીષાબેન, રૂપલ જાગૃતિબેન, બીજલ, નિશા, નિકિતા તથા ાલિન્દીના દિયર. હસમુખભાઈ કિર્તીભાઈ, મહેન્દ્રભાઈ, મહેશભાઈ, સ્વ. કિશોરભાઈ, વિજયભાઈ, શારદાબેન, સ્વ. કપિલાબેન, સ્વ. રેખાબેન, ભારતીબેન તથા રેખાબેનનાં ભત્રીજા. પ્રાર્થનાસભા તા. ૩૧/૩/૨૬, મંગળવારનાં રોજ સમય ૪.૩૦ થી ૬.૦0. સ્થળઃ બાલકંજી બારી બાલભવન, ગ્રાઉન્ડ ફ્લોર, બાલકંજી બારી રોડ નંબર-૩, સંન્યાસ આશ્રમની બાજુમાં, રાજાવાડી ગાર્ડનની સામે, રાજાવાડી, ઘાટકોપર ઇસ્ટ.
માંગરોળ સ્થાનકવાસી જૈન માંગરોળ નિવાસી હાલ માટુંગા સ્વ. નવીનચંદ્ર નરભેરામ પારેખના ધર્મપત્ની વિનોદીનીબેન (ઉ. વ. ૮૯) તા. ૨૯-૩-૨૬ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે જયંત, નિશિતાના માતુશ્રી. તે રૂપમ, સ્વ. કિરીટભાઇના સાસુજી. માંગરોળ નિવાસી જરાવંતી જસવંતલાલ વોરાના સુપુત્રી. સ્વ. વિનયચંદ્ર, સ્વ. કિર્તીકુમાર, સ્વ. ઇન્દુમતીબેન, સ્વ. પ્રમોદાબેન, સ્વ. તારાબેન, સ્વ. રસિકબેન, સ્વ. નીલમબેન, જયાબેનના ભાભી. તે સ્વ. કિશોરભાઇ, નલીનભાઇ, દીપકભાઇ, મધુરીબેનના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન ગુંદાલાના રસિક દેઢિયા (ઉ. વ. ૭૫) તા. ૨૮-૩ ના અવસાન પામેલ છે. ખેતબાઈ રામજી ભીમશીના પુત્ર. ચેતનાના પતિ. પૂર્વી, નીરવના પિતા. લતાના ભાઈ. ચક્ષુદાન, ત્વચાદાન, હાડકા દાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. રસિક શાહ. એ-૨૦૩ ઝેનિય, પી.કે. રોડ, મુલુંડ (વે).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
