મુંબઈના ચાર પ્રવેશદ્વાર પર કલોક ટાવર ઊભા કરવા તથા સુશોભીકરણ સહિત પરિસર અને પર્યટન કેન્દ્રનો વિકાસ કરવાનો પ્રોજેક્ટ મુંબઈ મહાનગરપાલિકા અમલમાં મૂકવાની છે. આ પ્રોજેક્ટથી મુંબઈની આવકમાં વધારો થવાનો છે. તેથી આ પ્રોજેક્ટને ઝડપથી અમલમાં મૂકવા માટે આગામી ૧૫ દિવસમાં ચારેય પ્રવેશદ્વાર માટેની ડિઝાઈન, લેઆઉટ સાથેનો ડ્રાફ્ટ ૧૫ દિવસમાં સબમીટ કરવાનો નિર્દેશ મુંબઈના મેયરે પાલિકા પ્રશાસનને આપ્યો છે. મુંબઈના મેયર રીતુ તાવડે મુંબઈના પ્રવેશદ્વાર ગણાતા દહિસર, વાશી, ઐરોલી અને મુલુંડ પાસે ક્લોક ટાવર અને વિશાળ પ્રવેશદ્વાર ઊભા કરવાનો પ્રસ્તાવ મૂકયો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
