કચ્છી લોહાણા સ્વ વેલજી મેઘજી પલણ ગામ નખત્રાણા હાલે ડોમ્બીવલીના ધર્મપત્ની ગં.સ્વ. ગોદાવરીબેન (ઉં. વ. ૯૦) તે સ્વ. રતનશી નરસી સોમૈયા ગામ મોટી વિરાણી હાલે ભુજના મોટાપુત્રી તા. ૨૨.૦૩.૨૬ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રેમિલાબેન, નર્મદાબેન, ધીરજ, હરેન્દ્રના માતુશ્રી. અ.સૌ. રક્ષાબેન, સ્વ. ડિમ્પલના સાસુજી. સ્વ, શકુન્તલાબેન, જયશ્રીબેનના નણંદ. સ્વ. લક્ષ્મીબેન, સ્વ. કાશીબેનના ભાભી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. : ઓમ રાજેશ નિવાસ રૂમ -૧૩, નવા પાડા, સુભાષ રોડ, ડોંબિવલી વેસ્ટ
ધોધારી વિશા શ્રીમાળી જૈન ટાણા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. લક્ષ્મીચંદ રાયચંદ શાહના સુપુત્ર અરવિંદકુમારના ધર્મપત્ની લતાબેન (ઉં. વ. ૭૫) તા. ૨૨-૩-૨૬ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે ઉતમભાઇ, વર્ષાબેન ભદ્રેશભાઇ, જાગૃતિબેનના ભાભી. અલ્પાબેન, હેમંતભાઇ અને મેહુલભાઇના માતૃશ્રી. મયંકકુમાર, રિંકુ તથા હેમાલીના સાસુ. પિયરપક્ષે મણિલાલ જુઠાભાઇ દોશી ચલાલાવાળાના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન રાજકોટ નિવાસી હાલ ઘાટકોપર, ઇન્દિરાબેન જસાણી (ઉં.વ.૮૬) તે સ્વ. ચુનીલાલ નાથાલાલ શેઠના સુપુત્રી, રસિકલાલ જગન્નાથ જસાણીના પત્ની. રશ્મિ, દીપક અને દીપાના મમ્મી, પ્રકાશભાઈ શાહ, રૂપલબેન જસાણી તથા સમીરભાઈ અજમેરાના સાસુ. સ્વ. તરુણાબેન, સ્વ. નલીનભાઇ, સ્વ. ભોગીભાઈ અને જગદીશભાઈના બેન તા. ૨૨/૩/૨૬ને રવિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન લીમડી નિવાસી હાલ ચેમ્બુર મુંબઈ, દેવીબેન તથા રજનીકાંત ચીમનલાલ સુખલાલ ગાંધીના સુપુત્ર સ્વ. રમીલાબેન તથા અનિલભાઈ શાહના જમાઈ વિરલ રજનીાંત ગાંધી (ઉં. વ.૫૬) તે દીપ્તિબેનના પતિ. ધ્વનિના પિતાશ્રી. શ્રેણિકના ભાઈ. તા. ૨૨/૩/૨૬ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંને પક્ષે બંધ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
