મંગળાબેન સોમૈયા (ઉં. વ. ૯૧) તે સ્વ.મનસુખલાલ રણછોડદાસ સોમૈયાના પત્ની. વસંતભાઈ, રમેશભાઈ, શરદભાઈ, બિપીનભાઈ, રજનિભાઈ, જયેશભાઈના માતુશ્રી. ચલાલાવાળા હિંમતલાલ પોપટલાલ તન્નાના દિકરી. કનુભાઈ, પ્રવિણભાઈ, સુરેશભાઈ તન્નાના બહેન તા. ૩૧-૧૨-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩-૦૧-૨૦૨૫ને શુક્રવારના ૪ થી ૬. ઠે: લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્સટેશન રોડ, સ્કુલ ટાવરની સામે, કાંદિવલી વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
