કચ્છી લોહાણા
ગં. સ્વ. જયાબેન વિશ્રામ ગેસોતા (ઉ. વ. ૯૨) કચ્છ ગામ લખપત કોરિયાની હાલ મુલુંડ તે સ્વ. વિશ્રામ ટોપણદાસ ગેસોતાના પત્ની. સ્વ. વીરબાઇ વલ્લભજી લખમશી દામાણીના પુત્રી તા.૪-૨-૨૬ના બુધવારના રામશરણ પામેલ છે. તે પ્રતિમા પ્રતાપ ઠક્કર, હંસા અશોક સોમૈયા, અજય, ગીતા અશોક મિશ્રા, પ્રકાશ તથા ભરતના માતુશ્રી. તે હેમલતા, ભાવના અને કાશ્મીરાના સાસુમા.સ્વ. વિનોદચંદ્ર વલ્લભજી, સ્વ. દમયંતીબેન વિસનજી, સ્વ. પાર્વતીબેન કરસનદાસ, સ્વ. વિજયાબેન દ્વારકાદાસ, ગં. સ્વ. ઇન્દુ ચત્રભુજ, ગં. સ્વ. પુષ્પા રમેશચંદ્ર, મહાલક્ષ્મી વલ્લભજી, સૌ. હેમલતા જયકિશનના બહેન પ્રાર્થનાસભા તા. ૬-૨-૨૬ના સાંજે ૪થી ૫.૩૦, ઠે. શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, ૧લે માળે, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓ એ તેજ દિવસે આવી જવું.
કચ્છી લોહાણા
ગામ કચ્છ જખૌ હાલ મુલુંડ સ્વ. ભચીબાઇ થરદાસ ડુંગરસિંહ વડેરાના નાના પુત્ર મુલરાજભાઇ (ઉ. વ. ૮૧) તા. ૩-૨-૨૬ના રામચરણ પામેલા છે. અ. સૌ. સ્વ. મંજુલાબેનના પતિ. સ્વ. સાકરબેન મોનજી મોતીરામ (શંભુ ભગત) રૂપારેલ કચ્છ ગામ કોઠારાવાળાના જમાઇ. શરદ, રૂપલ અવિનાશ દવે, ભૈરવીના પિતા. અ. સૌ. ચૈતાલીના સસરા. માયાબેન જમનાદાસ (મંગલદાસ) સાવિત્રી પ્રેમજીભાઇ માધવાણી, શિવદાસ (શંભુભાઇ) ભાનુબેનના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૬-૨-૨૬ શુક્રવારના સાંજે ૫થી ૭. ઠે. રવિશંકર ટી.ઓ.કે.હોમ, પરમેશ્વરી સેન્ટર, ૧લે માળે, અચીજા હોટેલની ગલીમાં, મદન મોહલા માલવીયા રોડ, મુલુંડ (વેસ્ટ).
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
નવાગઢ જેતપુર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. અશ્વનીકુમ હીરાચંદ મારડીયાના ધર્મપત્ની. સ્વ. શાંતાબેન હીરાચંદ મારડીયાના પુત્રવધુ ગં. સ્વ. સ્મિતા (સરોજબેન) (ઉ. વ. ૭૧) તે સૌ. હીના સચીન શાહ અને ચિ. હિમાંશુના માતુશ્રી. ચિ. પરી તથા ચિ. પ્રથમના નાની. તે પિયર પક્ષે સ્વ. લીલાવંતીબેન મનસુખલાલ શેઠના દીકરી. મહેન્દ્રભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, વિજયભાઇ, હિતેશભાઇ, સૌ. શૈલાબેન બીપીનકુમાર દોશી અને સૌ. ભાવિની પ્રમોદકુમાર વોરાના બહેન તા. ૩-૨-૨૬ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ટીકર રણ નિવાસી હાલ પાટકોપર સ્વ. ધનલક્ષ્મીબેન ઇશ્વરલાલ મહેતાના સુપુત્ર ચિ. નિલેશ (ઉં. વ. ૬૦) તે દિપ્તી મહેતાના પતિ. ખ્યાતી ખુશાલી ભાવીના પિતાશ્રી. કુનાલ શેઠના સસરા, ઉપેન્દ્રભાઇ, પરેશભાઇ, કિરીટભાઇના નાનાભાઇ. તેમ જ સુધાબેન તથા સ્વ. લલિતભાઈ ઝવેરચંદ પોપટાણીના જમાઇ. તા.૩૧-૧-૨૬ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
