કચ્છી લોહાણા
ગામ કારીતરાઈ હાલે મુલુંડના રહેવાસી, સ્વ. ગોમતીબેન શીંગજી ચોથાણીના સુપુત્ર સુંદરજીભાઈ (ઉ.વ. ૮૭) તા. ૩-૨-૨૬ના રામશરણ પામેલ છે. તે નિર્મળાબેનના પતિ. તે અનિલ, સ્વ. ઉમેશ, માયાના પિતા. તે ક્રિષ્ણા અને રમેશ પરસોતમ ચંદેના સસરા, તે સ્વ. ડુંગરશી, સ્વ. હીરજી, સ્વ. ગોવિંદજી, સ્વ. કાનજી, સ્વ. તુલસીદાસ, સ્વ. રામજી, સ્વ. જમનાબેન, સ્વ. મણીબેનના ભાઈ. તે દેવકાબેન માવજી મેઘજી અડવા ગામ વર્લીના જમાઈ. તેમની બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૫-૨-૨૬ ગુરુવારના ૫.૩૦ થી ૭.૦૦. કે. શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર. આર. ટી. રોડ, મુલુંડ (વે.), મુંબઈ-૮૦. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી પરજીયા પટણી સોની
ગામ સાભરાઈ નિવાસી હાલ મુલુંડ સોની લક્ષ્મીદાસ મણીલાલ ધકાણ (ઉં.વ. ૮૫) તા. ૩-૨-૨૬ના રામશરણ પામ્યા છે. તે સ્વ. સોની મણીલાલ મોતીરામ ધકાણના પુત્ર. તે સ્વ. જખુભાઈ કલ્યાણજી ગંધરીયાના જમાઈ. તે ભાનુબેનના પતિ. તે સ્વ. કિશોર, ગિરીશ, નીતાના પિતાશ્રી. તે અલ્પાબેન, સ્વ. સ્મિતાબેન, દુર્ગાબેન, મહેશભાઈના સસરા. તે સ્વ. નાનાલાલભાઈ, વસંતભાઈ, વિનોદ ભાઈ, સુરેશભાઈ, સ્વ. ઝવેરબેન, વિમળાબેન, મંજુ લાબેન, રસીલાબેન, મુક્તાબેન, કાશ્મીરાબેનના ભાઈ. તે કરણ અને શ્રુતિના દાદા. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી.
જેતપુર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. શરદકુમાર પ્રતાપરાય કામદારના ધર્મપત્ની પન્નાબેન તેમજ સ્નેહલના મમ્મી અને સ્વ. બાબુલાલ ભગવાનજી ગોહેલ પનવેલના દિકરી અને મૂળજીભાઈ ખોડીદાસ દોષી પાર્લાની ભાણેજનું મંગળવાર, તા. ૩/૨/૨૬ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુ દાન અને ચર્મ દાન કરેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
