સોરઠ વિશા શ્રીમાળી જૈન
ધોરાજી નિવાસી હાલ મુલુંડ સ્વ. લવચંદભાઇ ત્રિભોવનદાસ વોરાના ધર્મપત્ની શાંતાબેન લવચંદ વોરા (ઉં.વ. ૯૪) તા. ૪-૧-૨૬ના અરિહંતશરણ પામેલ છે. તે કુમુદબેન શશીકાંત સંઘવી, રજનીકાંત, વિજય, હેમેન્દ્ર, રાષ્ટ્રિકા પંકજ ટીંબડિયા, મનીપા જીતેશ શાહના માતુશ્રી. અ. સૌ. કલ્પના, અ. સૌ. પલ્લવી, અ. સૌ. રાજેશ્વરીના સાસુ. ધવલ, કૌશિક, સિદ્ધાર્થ, માનવ, અ.સૌ. સપના ભાવિન કામદાર, અ. સૌ. નેહલ રોનક મહેતાના દાદી. પિયરપક્ષે ભાણવડ નિવાસી સ્વ. પ્રાણજીવન હરખચંદ સંઘવીની દીકરી. ઠે. વિજય એલ. વોરા, ફલેટ નં. ૧૫૦૩, ટાવર નં.૫, રુનવાલ ગ્રીન્સ, ફોર્ટિસ હોસ્પિટલ પાસે, લિંક રોડ, નાહુર, મુંબઇ-૪૦૦૦૭૮, લૌકિક વ્યવહાર રાખેલ નથી.
શ્રીમાળી બ્રાહ્મણ
ગામ લાઠી નિવાસી હાલ ઘાટકોપર, સૌ. સ્વ. કવિતા હરેન્દ્ર ઓઝા તે હરેન્દ્રના ધર્મપત્ની (ઉં. વ.૪૩) તે જયશ્રી ગજેન્દ્ર ઓઝાના પુત્રવધુ. તે ચેતના કિશોર ઓઝાની સુપુત્રી. તે વીર-કિંજલના મમ્મી. દેવાંગ, પ્રથમ, હર્પિલ, સાક્ષીના કાકી. ચેતના-સુચિતાની દેરાણી તા. ૫-૧-૨૬ના કૈલાસવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મારૂ કંસારા સોની 0 ન ગામ તેરા (કચ્છ) નિવાસી હાલ ઘાટકોપર સ્વ. રોહિત જેઠાલાલ સોની (ઉં.વ. ૬૧) તા. ૪-૧-૨૬ અક્ષર નિવાસી થયેલ છે. તે સ્વ. દયાબેન જેઠાલાલ સોનીના સુપુત્ર. દક્ષાબેનના પતિ. નેહલ, પ્રશાંતના પિતા. ધર્મિષ્ઠાબેન જયેશભાઇના ભાઇ, સ્વ. તારાબેન જેઠાલાલ ટોકરશીના જમાઇ, ભાવિક નિમીતાના મોટા ભાપા. બંન્ને પક્ષની પ્રાર્થનસભા સાથે રાખેલ છે. તા. ૮-૧-૨૬ના ગુરુવાર ૪.૩૦થી ૬. ઠે. બીએપીએસ, સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, સરિતા પાર્ક, ઘાટકોપર (ઇસ્ટ).
લોહાણા
કુમારી અર્ચના તુલસીદાસ સચદેવ (ઉં.વ. ૪૯) જયશ્રીબેન તુલસીદાસ ભગવાનદાસ સચદેવના પુત્રી. નેહા મનીપ કાલેકર, ટીના મુદ્દલ સિઘવીના બેન. સ્વ. વિજયભાઈ, અશોકભાઇ, સ્વ. રવિભાઈ, લીલાબેન, જ્યોતિબેન, દિવ્યાબેન, છાયાબેન, રીનાબેનના ભત્રીજી. નરેન્દ્રભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. અશ્વિનભાઈ જગજીવનદાસ તમાના ભાણેજ. મહેક, ઈશાન, ઇનાયા, ઈયાનના માસી. ૫/૧/૨૬ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રહેશે
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ગામ જસપરા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. રસિકલાલ પંડયા (ઉ.વ. ૭૨) તા. ૩/૧/૨૬ને શનિવાર સ્વર્ગવાસ થયેલ છે. સ્વ. કંચનબેન, સ્વ. ગુહ્યાલાલ પરપોત્તમ પંડયાના સુપુત્ર. ગ.સ્વ. ગીતાબેનના પતિ. સ્વ. ત્રિભોવનદાસ, સ્વ. રતિલાલભાઈના ભત્રીજા. સ્વ. ગુણવંતરાય, મૂળશંકર, સ્વ. મહેશભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. મહિપતરાઈ, સ્વ. મધુકાન્તાબેન પ્રાણશંકર કનાબ તથા ગ.સ્વ. હીરાબેન રમણીકલાલ જોશીના ભાઈ. અમિતભાઇના પિતાશ્રી. સૌ. હેમાબેનના સસરા. બંને પક્ષની સાદડી તા. ૮/૧/૨૬ને ગુરુવાર ૩.૩૦ થી ૫.૩૦. શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજભવન, શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ ચોક, જોશી લેન, એમ. જી. રોડ, ઘાટકોપર પૂર્વ.
હલાઈ લોહાણા
મૂળ ગામ જામ ખંભાળીયા, હાલ થાણા હરિદાસ મોદી (ઉં.વ. ૭૬) સોમવાર, તા. ૫/૧/૨૬ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શાંતાબેન વિઠ્ઠલદાસ કરસનદાસ મોદીના પુત્ર. હંસાબેનના પતિ. મીત અને રચના મયુર વસાણીના પિતા. શ્રયના ગોમ્સના સસરા. રામદાસભાઈ, જગદીશભાઈ, જીતેન્દ્રભાઇ, સ્વ. ચંદ્રીકાબેનના ભાઈ. સ્વ. કાનજી કરસનદાસના જમાઈ. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
