ઘોઘારી વિશા શ્રીમાળી જૈન દાઠા નિવાસી હાલ મુલુંડ, અનંતરાય પ્રભુદાસ શાહ (ઉં.વ. ૮૬) તે ૨૪.૧૨.૨૫ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રાબેન અનંતરાય શાહના પતિ. હેમંત-પ્રજ્ઞા, રાજૂ (નિલેશ)- પારુલ, (સ્વ. તૃપ્તિ) તથા હીનાબેન રાજેશકુમારના પિતા, હર્ષદભાઈ, સ્વ. હસુમતીબેન ઉત્તમચંદ સંથવી, (સ્વ. હીનાબેન) નીલાબેન કીર્તિકુમાર વોરાના ભાઈ. પૂજા સિદ્ધાર્થકુમાર મહેતા, રૂષભ-પતી, શ્રેયા, દાદા. ભવ્ય-પૂજાના નાના શ્વસુરપક્ષે જયંતીલાલ તલકચંદ શાહના ટાણાવાળા હાલ નવસારીના જમાઈ. તેમની સાદડી શુક્રવાર તા. ૨૬.૧૨.૨૫ના બપોરે ૪થી ૭. ૩૦. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૭/૮ શીતલછાયા, – _જે. એન. રોડ, જૂની પોસ્ટ ઓફિસની બાજુમાં, – મુલુંડ (વેસ્ટ).
રામાણીયા હાલે ગેલડાના ગં.સ્વ. માતુથી પાનબાઇ રાંભીયા (ઉ.વ.૮૮) રાજકોટ મધ્યે ૨૩-૧૨-૨૫ના અવસાન પામેલ છે. સ્વ. વિશનજી પાસુના ધર્મપત્ની. માતૃશ્રી હાંસબાઇ પાસુ મુરજી રાંભિયાના પુત્રવધૂ માતુશ્રી મુરીબાઇ દેવજી માલશી લાપસીયાના સુપુત્રી. સ્વ. શામજી (વેલજી), સ્વ. ધનજી (મીઠુભાઇ), સ્વ. માવજી, ભાણજી, ખીમજી, સ્વ. હીરબાઈ/મણીભાઇ ઉંમરશી, સ્વ. નાનબાઈ પાસુ, સ્વ. લક્ષ્મીબાઈ કુંવરજી, સ્વ. કેસરબાઇ કુરપારના ભહેન. પ્રાર્થના રાખેલ નથી. સંપર્ક : સવારના ૧૦ થી ૧૨ સાંજે ૫ થી ૭. એડ્રેસ: ખીમજી દેવજી, ૧લે માળે, ન્યૂ ભારત એપાર્ટ., ટેલીફોન એક્ષચેન્જની પાછળ, ચેમ્બુર-૭૧.
નાઘેર દશા શ્રીમાળી વણિક સામતેર નિવાસી હાલ ઘાટકો પર, પરિમલભાઈ (ઉ.વ.૬૪) તે સ્વ. કમળાબેન તથા સ્વ. છોટાલાલ મોહનલાલ શાહના સુપુત્ર. ભાવનાબેનના પતિ. નિધી નિરવ મકાતી તથા પાર્થના પિતાશ્રી. રીયાના સસરા. લલિતભાઈ, હરેન્દ્રભાઈ, સ્વ. કોકિલાબેન પ્રવીણકુમાર, સ્વ. અરુણાબેન હેમંતકુમાર, અ. સૌ. જ્યોતિબેન શ્રેણિકકુમારના ભાઈ. દિપકભાઈ પુરુષોતમભાઈ (અગાશી – વિરાર), અ. સૌ. હેમાબેન હેમંતભાઈ ગાંધીના બનેવી. તા. ૨૧/૧૨/૨૫ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તા. ૨૫/૧૨/૨૫ના ૪થી ૬. શ્રી સ્વામિનારાયણ મંદિર, સરિતા પાર્ક ૯૦ ફૂટ રોડ. ગારોડીયા નગર. ઘાટકોપર (ઇ)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
