કચ્છી લોહાણા અંજારના હાલ મુલુંડ, મોરારજી (ઉં.વ.૮૮) સ્વ. જેરામ પ્રેમજી પાદરાઈ (ઠક્કર)ના પુત્ર. મંજુલાબેનના પતિ. સમીરભાઈ તથા મનોજભાઈના પિતાશ્રી. સ્વ. શંભુલાલ મોરારજી રામાણીના જમાઈ. રવિવાર તા. ૧૪-૧૨-૨૫ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા મૂળ ગામ કચ્છ કલ્યાણપુર હાલ મુલુંડ, અરવિંદ ભાઈ (ઉ.વ.૮૦) સ્વ. નર્મદાબેન ભગવાનજી સોમૈયાના સુપુત્ર. તે સ્વ. સરોજબેનના પતિ. સ્વ. નિર્મળાબેન કરમશી ધીરાવાણી (કોઠારા)ના જમાઈ. પ્રજ્ઞેશ, જીજ્ઞાના પપા. દર્શના પ્રજ્ઞેરશ સોમૈયા, શૈલેષ ઉમાકાન્ત નેગાંધીના સસરા. સ્વ. કોકિલાબેન પ્રવીણ તન્ના, અ. સૌ. જ્યોત્સનાબેન કિશોર રૂપારેલ, જયેશના મોટાભાઈ. તા. ૧૩-૧૨-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી અને લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશાશ્રી માળી જૈન ટાણા નિવાસી, હાલ ઘાટકોપર, સ્વ. પરમાનંદદાસ રાયચંદ શાહના સુપુત્ર સુરેશભાઈના ધર્મપત્ની અ.સૌ. અરૂણાબેન (ઉં. વ. ૭૩) રવિવાર તા. ૧૪-૧૨-૨૫ના અરિહંતશરણ પામેલ છે, તે ભુપતભાઈ, મનહરભાઈ, નરેન્દ્રભાઈ, કિર્તીભાઈ, મહેન્દ્રભાઈ, અશ્વિનભાઈ, મંજુલાબેન, નિરંજનાબેન, હસુમતીબેનના ભાભી. કલ્પેશ-કેતનના માતુશ્રી. ફોરમ, ચાર્મીના સાસુ, પિયરપક્ષે પાલિતાણા નિવાસી દલીચંદ કાનજી દિયોરાની દીકરી. પ્રાર્થનાસભા તા. ૧૭-૧૨-૨૫ના બુધવાર ૯.૩૦ થી ૧૧.૩૦. સ્થળઃ ભાનુશાલી વાડી, તિલક રોડ, ઘાટકોપર ઇસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન મોરબી નિવાસી હાલ થાટકોપર, ગં. સ્વ. શીલાબેન ઉત્તમલાલ સંઘવી (ઉં.વ. ૮૯), રવિવાર, તા. ૧૪-૧૨-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઉત્તમલાલ વનેચંદ સંઘવીના ધર્મપત્ની. સ્વ. નગીનદાસ પ્રાણજીવન મહેતાના સુપુત્રી. સ્વ. નવલબેન વનેચંદ સંઘવીના પુત્રવધૂ. સ્વ. ડૉ. પ્રવીણભાઈ તથા સ્વ. મનહરલાલ સંઘવીના ભાભી. સ્વ. પ્રકાશભાઈ, જ્યોતીબેન, માધવીબેન, વિરેનભાઈના માતુશ્રી. ચેતનાબેન, ડૉ. સુધીરભાઈ, રાકેશભાઈ, અપેક્ષાબેનના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સાવરકુંડલા નિવાસી હાલ પાટકોપર સ્વ.સાકરલાલ જગજીવનદાસ જસાણીના પુત્ર વસંતરાય (ઉ.વ.૯૪) રવિવાર તા.૧૪/૧૨/૨૫ના અરિહંતશરણ પામ્યા છે. તે ધનલક્ષ્મીબેનના પતિ સ્વ. રેખાબેન જીતેન્દ્રભાઈ બાવીસી અને દિનેશના પિતાશ્રી. પુનમબેનના સસરા. સ્વ. ભોગીભાઈ, સ્વ. રમણીકભાઇ, સ્વ. જશવંતભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, ભારતીબેન પ્રવીણચંદ્ર મહેતા તથા અરવિંદભાઈના ભાઈ, હરગોવિંદદાસ જીવનલાલ સરવૈયાના જમાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના બંધ રાખેલ છે.
વાંકી હાલે થાણાના માતુશ્રી ઉપા. કિશોર સાવલા (ઉં.વ. ૬૪) તા. ૧૪-૧૨-૨૫ના દેહ પરિવર્તન કરેલ છે. સ્વ. પુરબાઈ ભવાનજીના પુત્રવધુ. સ્વ. કિશોરના ધર્મપત્ની. હિતેન, ખુશ્બુના માતુશ્રી. મુંબઇના સ્વ. કમળાબેન છગનલાલ પંચાલના દીકરી. મધુબેન સુરેશ, કલ્પનાબેન રાજેન્દ્ર ના બેન. પ્રાર્થના રાખેલ નથી. થરે આવવાની તસ્દી લેવી નહી. નિ. ઉપાબેન સાવલા, ૧૩૦૧, પ્રથમેશ હીલ, ઢોકાલી નાકા, કોલસેટ રોડ, થાણા (વે).
મોટી રાયણના ગુલાબચંદ આણંદજી ગડા (ઉં.વ. ૮૫) તા. ૧૪-૧૨-૨૫ના અરિહંત શરણ પામ્યા છે. સાકરબેન આણંદજીના સુપુત્ર. દિવાળીબેનના પતિ. નીલમ, ગીતાના પિતાશ્રી. હેમચંદ, સુરેશના ભાઈ. મોટી ખાખરના ભમીબેન નાનજી રવજી ભેદાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિલેશ ચુનીલાલ છેડા : ૮૦૧, બાગબાન, વલ્લભભાગ લેન, ઘાટકોપર-ઈ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
