કચ્છી લોહાણા સ્વ. ગોમતીબેન માધવજી પલણના પુત્ર સ્વ. અરવિંદ માધવજી પલણ (ઉં.વ. ૭૫) ગામ કલ્યાણપુર હાલે ભાંડુપ. ચંદાબેન અરવિંદ પલણના પતિ. પ્રતિક અને અંકુરના પિતા. મોરલી અને અંકિતાના સસરા. સ્વ. શશીકાંતભાઇ અને વિણાબેન રજનીકાંત તન્નાના ભાઇ. સ્વ. રાધાબેન ઇન્દ્રજીત સેજપાલ (ટારી) ગામ જખૌના જમાઇ. એમની બંન્ને પક્ષની પ્રાર્થનસભા તા. ૯-૧૨-૨૫ના સાંજે ૫થી ૬.૩૦. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, મુલુંડ (વેસ્ટ), લૈકિક વ્યવહાર બંધ છે.
જીરાગઢ ગામ નિવાસી સ્વ. સવિતાબેન મોહનભાઇ બાબર (ઉં. વ. ૭૪) તા. ૭-૧૨-૨૫ના રવિવારે રામશરણ પામ્યા છે. તે સ્વ. મોહનભાઇ બાબરના પત્ની. મનોજ, જીતુ, મનિયાના માતા. સ્વ. કાનજીભાઇ, દેવજીભાઇ, જયાબેન, મંજુબેનના ભાભી. ક્રિશ, નિશિલના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૧-૧૨-૨૫ના ગુરુવારના વિરેશ્વર મહાદેવ મંદિર, પ્લોટ નં. ૨૨, એમ. જી. રોડ, સીંધુ વાડીની બાજુમાં, ઘાટકોપર (ઇસ્ટ). સાંજે ૪થી ૬.
ઝાલાવાડી વિશાશ્રીમાળી દેરાવાસી જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ થાણા, સ્વ. લલ્લુભાઈ લક્ષ્મીચંદ દોશી તથા સ્વ. અંજવાળીબેન લલ્લુભાઈ દોશીના પુત્રવધૂ તથા અજીતકુમાર લલ્લુભાઈ ઘેશીના પત્ની તરુલતા અજીતકુમાર ઘેશી તે પાળીયાદ નિવાસી સ્વ. નંદલાલ દેવચંદ શાહ તથા મરથાબેન શાહના દીકરી. (ઉં.વ.૭૬) તા. ૨૧.૧૧.૨૫ના દુબઈમાં અરિહંતશરણ પામેલ છે. તે મીનાબેન નવીનચંદ્ર વોરાના ભાભી. જીગ્નેશ, ફાલ્ગુની, અલ્પેશના માતુશ્રી, અ.સૌ. શીતલ, ભાવેશ હિંમતલાલ કપાસી, અં.સૌ. નમ્રતાનાના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું: ૧૫-૧૬, સ્નેહરશ્મિ સોસાયટી, ટેકડી બંગલો, પાંચપખાડી,
રતાડિયા ગ.ના અંકિત છેડા (ઉ. વ. ૩૮) તા. ૬/૧૨ના અવસાન પામેલ છે. મંગીબેન લાલજીના પૌત્ર. મધુ અશ્વિનના પુત્ર. રવાપર ઉર્વી રાજ કારીયાના ભાઇ. પત્રીના રતનબેન અલ્લુ વેલજીના દોહિત્ર. પ્રા. : શ્રી વ.સ્થા. જે.શ્રા.સં.સ. કરસન લધુભાઇ નિશર હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦. ઠે. અશ્વિન છેડા, એ-૩, મહેશ્વરધામ, શાસ્ત્રીનગર, ડોંબીવલી (વે.).
વરંડી મોટીના શાંતિલાલ વિરજી દેડીયા (ઉ. ૧ ૭૪), તા.૬/૧૨/૨૫ના અવસાન પામેલ છે. કોકીલાના પતિ. માતુશ્રી વેલભાઈ વિરજીના સુપુત્ર. જીનેશ, વિરલના પપ્પા. સાકર, હેમચંદ, ઝવેર, મહેન્દ્ર, નવલ, ગીરીશ, સુરેશના ભાઈ. નવાવાસના દેવકાબેન ભવાનજી ગડાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠેકાણું: કોકીલા દેઢીયા, એચ-૪૦૩, નવનીતનગર, દેસલેપાડા, ડોંબિવલી (ઈ)-૪૨૧૨૦૩.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન મોટા આંકડીયા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. લાભકુંવર ભાઇચંદ રવાણીનાં સુપુત્ર નટવરલાલ (ઉં.વ. ૭૨) તા. ૮-૧૨-૨૫ સોમવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે પ્રતિભાબેનના પતિ. મિતેશ તથા નીનાના પિતાશ્રી. દીપાલી તથા મેહુલ કાંતિલાલ પારેખના સસરા. તે જૈનમના દાદા. સ્વ. લલિતભાઇ, સ્વ. પ્રફુલભાઇ ભૂપેન્દ્રભાઇ પ્રદીપભાઇ તથા નિશા બિપીન બાવીસીના ભાઇ. સ્વ. જયાબેન શાંતિલાલ તેજાણીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
