કરછી લોહાણા મરણ –
સ્વ. પ્રભાવતી લાલજી સેજપાલ ગામ નલીયાવાલા ના પૌત્ર વધુ, ભારતી દિલીપ ના પુત્ર વધુ તેજલ ઉમર વર્ષ ૪૧ લકી ના પત્ની આરૂષી ના મમ્મી,કૃષિ ના કાકી, શનિવાર તા:૨૨/૧૧/૨૦૨૫ ના મુલુંડ મધ્યે રામશરણ પામેલ છે મનોજ ના ભાઈ ની પત્ની, છાયા ની દેરાણી, કેતકી કિશોર ચંદે ના ભાભી, કિરીટ, સુરેશ, કલ્પના પ્રફુલ કુમાર, અનુરાધા ભરત પલણ ની ભત્રીજા વહુ, સ્વ. દેવકાબેન કલ્યાણજી માવજી ચંદે ની પૌત્રી, સ્વ. ભરત તથા નિર્મળા બેન ની જયેષ્ઠ પુત્રી, સ્વ. મુળજી હરીરામ સૌમેયા ચિયાસર વાલા ની દોહિત્રી, તેમની બન્ને પક્ષ ની પ્રાર્થના સભા તા:૨૪/૧૧/૨૦૨૫ ને સોમવાર શ્રી કરછી લોહાણા મહાજન વાડી ગ્રાઉન્ડ ફ્લોર આર. આર. ટી. રોડ, મુલુંડ વેસ્ટ સમય ૫ થી ૭ લૌકિક વ્યવહાર બંધ છે
ઘોધારી વિશા શ્રીમાળી જૈન દુદાણા નિવાસી હાલ મુલુંડ પરષોતમદાસ પ્રેમચંદ દોશીના સુપુત્ર બુદ્ધિલાલ (ઉં. વ. ૮૭) શુક્રવાર તા. ૨૧-૧૧-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે કળાબેનના પતિ. શૈલેશ, હસમુખ, નીતીન, પરેશ, રેખા, અરુણા, ભારતીના પિતાશ્રી. તે ભાવિકા, સ્વ. ફાલ્ગુની, દીવ્યા, ધર્મા, હેમલ, હરેશકુમાર, મનીપકુમાર, ભદ્રેશકુમારના સસરા. તે અમરતબેન, બાવચંદ, કમળાબેન રમણીકલાલના ભાઇ. શ્વસુર પક્ષે મોરચુપણાવાળા નેમચંદ ભવાનભાઈ દોશીના જમાઇ. તેમની પિતૃવંદના તા. ૨૬-૧૧-૨૫ બુધવારના સવારે ૧૦થી ૧૨. ઠે. સમૃદ્ધિ હોલ, મદન મોહન માલવીયા રોડ, ટેલીફોન એક્સચેન્જ પાસે, મુલુંડ (વેસ્ટ).
જામનગર હાલાર લતીપુર નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ સ્વ. ચંપાબેન અમૃતલાલ વોરાના મોટા પુત્રવધૂ ગં. સ્વ. ચારુલતા અશોકભાઇ વોરા તા. ૨૩-૧૧-૨૫ના અરિહંતશરણ થયેલ છે. તે રશ્મિન, ડો. મુકેશ, પંકજ, સ્વ. ધર્મેન્દ્ર, દેવેન્દ્ર, સ્વ. સરોજ પ્રવીણચંદ્રના ભાભી. તેનૌકા, વીણા, અંજના અને વર્ષાના જેઠાણી. તે રક્ષિતના માતુશ્રી. ભાવિના સાસુ, તે સ્વ. વીરચંદ સોમચંદ મહેતા વાંકાનેરવાળા હાલ બોરીવલીની પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. રક્ષિત અશોકભાઈ વોરા, ૨૦૩ સ્કાય ગ્રેન્ડર પમો રોડ, રાજા વાડી, ઘાટકોપર (ઇસ્ટ).
ગામ ધીણોજવાળા હાલ મુલુંડ વિનોદભાઇ હીરાલાલ શાહ (ઉં. વ. ૬૯) તા. ૨૧-૧૧-૨૫ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. નીતાબેનના પતિ. રાહુલ તથા લીનાના પિતા. યોગીતા તથા ભાવેશ સોમૈયાના સસરા. તથા લોકેશના નાના. સ્વ. ભાનુમતિબેન લાલચંદ શાહના જમાઇ. ભરતભાઈ તથા ભદ્રાબેનના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
જામનગર હાલાર લતીપુર નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ સ્વ. ચંપાબેન અમૃતલાલ વોરાના મોટા પુત્રવધૂ ગં. સ્વ. ચારુલતા અશોકભાઇ વોરા તા. ૨૩-૧૧-૨૫ના અરિહંતશરણ થયેલ છે. તે રશ્મિન, ડો. મુકેશ, પંકજ, સ્વ. ધર્મેન્દ્ર, દેવેન્દ્ર, સ્વ. સરોજ પ્રવીણચંદ્રના ભાભી. તેનૌકા, વીણા, અંજના અને વર્ષાના જેઠાણી. તે રક્ષિતના માતુશ્રી. ભાવિના સાસુ, તે સ્વ. વીરચંદ સોમચંદ મહેતા વાંકાનેરવાળા હાલ બોરીવલીની પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. રક્ષિત અશોકભાઈ વોરા, ૨૦૩ સ્કાય ગ્રેન્ડર પમો રોડ, રાજા વાડી, ઘાટકોપર (ઇસ્ટ). ૧૦૮ ગોળ જૈન ગામ ધીણોજવાળા હાલ મુલુંડ વિનોદભાઇ હીરાલાલ શાહ (ઉં. વ. ૬૯) તા. ૨૧-૧૧-૨૫ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. નીતાબેનના પતિ. રાહુલ તથા લીનાના પિતા. યોગીતા તથા ભાવેશ સોમૈયાના સસરા. તથા લોકેશના નાના. સ્વ. ભાનુમતિબેન લાલચંદ શાહના જમાઇ. ભરતભાઈ તથા ભદ્રાબેનના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
For more details… Contact 9322529232 / 9324483455

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga