મુંબઈના પવઈના હિરાનંદાની ગાર્ડનમાં રોડની મધ્યમાં કથિત રીતે ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલ હોર્ડિંગ ભારે વરસાદને કારણે તૂટી પડ્યું હતું. મુંબઈના હોર્ડિંગ તૂટી પડવાના કેટલાક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. ગઈ કાલે બપોરના સમયે બનેલી આ ઘટનાથી વાહનવ્યવહારમાં મુશ્કેલી થઈ હતી. માળખું તૂટી પડતાં એક વરિષ્ઠ નાગરિક માંડ માંડ બચી ગયો. સદનસીબે, કોઈ ઈજાઓ નોંધાઈ નથી.

વિડીયો જોવા લિંક પર ક્લિક કરો… https://www.facebook.com/share/r/Bgc7htS6wemPw67w/?mibextid=6GsUZ4

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us