મુલુંડમાં બનનારા વિશાળ પક્ષી ઉદ્યાનનો લેઆઉટ પ્લાન તૈયાર…

BMCએ CZAને એવિયરીના લેઆઉટ માટે મંજૂરી માંગતી દરખાસ્ત મોકલી છે. મુંબઈના મુલુંડ વિસ્તારમાં 17,150 ચોરસ મીટરમાં ફેલાયેલા એક વિશાળ પક્ષી ઉદ્યાનનું હવે લેઆઉટ તૈયાર થઈ ગયુ છે. લેઆઉટ પ્લાન મુજબ આ થીમ એવિયરીમાં અલગ-અલગ ઝોન હશે, જેમ કે ઇન્ટરપ્રિટેશન સેન્ટર, કિડ્સ ઝોન, … Continue reading મુલુંડમાં બનનારા વિશાળ પક્ષી ઉદ્યાનનો લેઆઉટ પ્લાન તૈયાર…