ગુજરાતી સાંસ્કૃતિક ફોરમનાં આઠમાં વર્ષ ૨૦૨૫-૨૦૨૬ નો પહેલાં કાર્યક્રમ *જીના ઇસી કા નામ હૈ એક ધમાકેદાર લાઈવ મ્યુઝિકલ, રવિવાર તા.૧૮/૦૫/૨૦૨૫ નાં રોજ બપોરે ૩.૦૦ કલાકે ઝવેરબેન સભાગૃહ ખાતે આયોજિત કરવામાં આવેલ છે. ગોકુળીયા ગામ ઘાટકોપર ખાતે , કળા,સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો નાં રસિકજનો માટે ગુજરાતી હોવાનો ગર્વ કરાવતાં આ ત્રિવેણી સંગમ માં *ગુજરાતી સાંસ્કૃતિક ફોરમ* વર્ષ ૨૦૨૫-૨૦૨૬ નાં તમામ માનવંતા રજીસ્ટર્ડ સભ્યો નું હાર્દિક સ્વાગત કરે છે. કાર્યક્રમ બાદ સાજે ૭.૦૦ કલાકે સ્વાદિષ્ટ જમણવાર નું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાતી સાંસ્કૃતિક ફોરમ દ્વારા વર્ષ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આપવામાં આવે છે.

જેમાં કસુંબલ ડાયરો, ઉતમ નાટકો, હાસ્ય દરબાર, જુના ગીતો નાં ઉતમ મ્યુઝિકલ કાર્યક્રમો, ગુજરાતી ટોક શો, એક દિવસીય પિકનિક, ત્રણ દિવસ ની રીસોર્ટ ટૂરો, આંતર રાષ્ટ્રીય ટૂરો, નવાં ઉગતા કલાકારો માટે મંચ, ગુજરાતી બિઝનેસ કાઉન્સિલીગ કાર્યક્રમો, ગુજરાતી મેટરીમોનીયલ કાર્યક્રમો, આનંદ મેળો, વિવિધ ફેસ્ટીવલો ની ઉજવણી, સભ્યો માટે ટેલેન્ટ શો, ઉત્તમ ગુજરાતી મુવી તેમજ હિન્દી મુવીઝ, તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ની વણઝાર માણવા માટે એક સુગંધિત ફોરમ એટલે *ગુજરાતી સાંસ્કૃતિક ફોરમ* માં જોડાવા ફાઉન્ડર શ્રી ગોપાલભાઈ પારેખ : અને પ્રમુખ શ્રી વિજયભાઈ પારેખ નો ફકત સંસ્થા ના વોટ્સએપ નંબર 7678086576 પર આપનાં નામ અને કોન્ટેક્ટ ની વિગતો દર્શાવી સંપર્ક કરશો.”

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
