Tag: water

ઘાટકોપર-કુર્લાના પહાડી વિસ્તારના લોકોની પાણીની સમસ્યા ઉકેલાશે

ઘાટકોપર અને કુર્લાના પહાડી વિસ્તારમાં રહેતા લોકોની પાણીની મોટી સમસ્યા ઉકેલાય એવી શક્યતા છે. પહાડો અને ટેકરીઓ પર વધુ પ્રેશરથી પાણી પહોંચાડી શકાય માટે સપ્લાય નેટવર્કને મજબૂત બનાવવાનો મુંબઈ મહાપાલિકાએ…

સાઉથ મુંબઈમાં બુધવારે 24 કલાક પાણી પુરવઠો બંધ

મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા ખાતાના દ્વારા ડોકયાર્ડ રોડ પાસે 1,200 મિલીમીટર વ્યાસની જૂની પાઈપલાઈનનું કામ કરવામાં આવવાનું છે. આ કામ બુધવાર સવારના 10 વાગ્યાથી ગુરુવાર સવારના 10 વાગ્યા સુધી કરવામાં આવવાનું…

આજથી 2 દિવસ કુર્લા-ભાંડુપના વિસ્તારોમાં પાણી સંપૂર્ણ બંધ

વૈતરણાથી આવતી પાઈપલાઈનનું પવઈ ખાતે સમારકામ થવાનું હોવાથી આવતીકાલ તા. ચોથી જાન્યુઆરી અને તે પછી પાંચમી જાન્યુઆરીએ ભાંડુપ અને કુર્લાના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહશે. જ્યારે તળ મુંબઇ તથા…

મુલુંડની રોઝા મોન્ટાના સોસાયટીએ છ મહિનામાં રૂ.૭૦ લાખની રકમ ટેન્કરના પાણી પાછળ ખર્ચી નાખી

રોઝા મોન્ટાના કો.ઓપ.હા. સોસાયટીના રહેવાસીઓના ઘ૨ સુધી પાણી જ પહોંચતું ન હોવાની મેમ્બર્સની ફરિયાદ વિધાનસભ્ય મિહીર કોટેચા સુધી પહોંચી મુલુન્ડ (વે)માં ઓફ એલબીએસ માર્ગ પરના અશ્વિન શેઠ ગ્રુપ દ્વારા બનાવવામાં…

ચોમાસું બરાબર નહીં જામે તો આ મહિનાના અંતથી 15 ટકા પાણી કાપ

મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોની પાણીની સપાટી તળિયે પહોંચી ગઈ છે. આ સાત જળાશયોમાં માંડ આઠ ટકા પાણી રહ્યું છે અને રિઝર્વ ક્વોટાને સાથે ગણવામાં આવે તો હવે લગભગ ૧૫…

મુલુંડમાં પાણીની પાઈપલાઈન ફાટી…

મુંબઈને પાણી સપ્લાય કરતી 600 એમએમ વ્યાસની પાઈપલાઈન મુલુંડ પશ્ચિમમાં મંગળવારે ફાટી ગઈ હતી. આને કારણે, બુધવાર, 14 જૂને મુલુંડ પશ્ચિમ વિભાગને પાણી પુરવઠો ખોરવાયો હતો. મ્યુનિસિપલ પ્રશાસને માહિતી આપી…

થાણેમાં આજે અને કાલે પાણીપુરવઠો બંધ

થાણે મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈનમાં અમુક સમારકામ કરવામાં આવવાના હોવાથી આજે શુક્રવારે થાણેના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. થાણે પાલિકાના જણાવ્યા મુજબ સ્ટેમ પ્રાધિકરણની પાણીની પાઈપલાઈનના સમારકામ અને થાણે પાલિકાની…

મુંબઈમાં પાણીપુરવઠો પૂર્વવત્…  ફક્ત ૧૨ કલાકમાં પાઈપલાઈનના રિપેરીંગનું કામ પૂર્ણ

પવઈમાં શનિવારે તાનસા પાઈપાઈનમાં અચાનક શરૂ થયેલા ગળતરનું મુંબઈ મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. ૮૦ લોકોની ટીમ સાથે ફક્ત ૧૨ કલાકમાં પાઈપલાઈનમાં અંદર ઉતરીને જટિલ સમારકામ કરવામાં સફળતા…

Call Us