શું થાણા સ્ટેશન પર એલ્ફિન્સ્ટન રેલવે સ્ટેશન પર બનેલી ઘટનાનું પુનરાવર્તન થશે?
મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત અને સૌથી મોટા રેલવે સ્ટેશન પૈકી થાણે સ્ટેશન મોખરાનું સ્ટેશન છે. થાણે સ્ટેશને રોજના પ્રવાસીઓની અવરજવરની સંખ્યાની તુલનામાં રાહદારી પુલની સંખ્યા ઓછી હોવાથી રોજ પ્રવાસીઓની વધુ…