ટ્રેનમાં મોબાઇલ ફોન લૂંટી લેનારી ગેંગનો બહાદુરીથી સામનો કરતા પોલીસ કોન્સ્ટેબલે જીવ ગુમાવ્યો
સાયન- માટુંગા રેલવે સ્ટેશન વચ્ચે પાટા પર ઉભા રહી દોડતી ટ્રેનમાં મોબાઇલ ફોન લૂંટી લેનારી ગેંગનો બહાદુરીથી સામનો કરવા જતા મુંબઇ પોલીસના લોકલ આર્મ્સ યુનિટના પોલીસ કોન્સ્ટેબલે જીવ ગુમાવ્યો હતો.…