શેરબજારમાં રોકાણનાં નામે આ રીતે થઈ રહી છે છેતરપિંડી, નકલી લિંક પર ક્લિક કરતાં જ 2.1 કરોડ રૂપિયા ગુમાવ્યાં
સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. એક નવો મામલો પુણેનો છે, જ્યાં કોઈએ શેરબજારની નકલી રોકાણ લિંક મોકલીને 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી…