Tag: cricket

મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર

IPL 2024: જીત સાથે હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. સાત જીત અને પાંચ હાર સાથે 12 મેચ બાદ તેમના 14 પોઈન્ટ છે. આઈપીએલ 2024ના 57માં મુકાબલામાં…

જીતેલી મેચ હારી ગયું રાજસ્થાન, ભુવનેશ્વર કુમારે છેલ્લી ઓવરમાં 13 રન ડિફેન્ડ કર્યા

સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદે નીતીશ રેડ્ડી અને ટ્રેવિસ હેડની અર્ધશતકની મદદથી 201 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક…

મુંબઈની પ્લેઓફમાં પહોંચવાની આશા ધૂંધળી, લખનઉ સામે 4 વિકેટથી હાર

મેચ જીતવા 145 રનના ટાર્ગેટને લખનઉની ટીમે 19.2 ઓવરમાં હાંસલ કર્યો હતો. લખનઉ તરફથી સ્ટોયનિસે સર્વાધિક 62 રન બનાવ્યા હતા. આઈપીએલ 2024માં 48મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ…

કોલકાતાએ ઘર આંગણે દિલ્હીને 7 વિકેટથી હરાવ્યું, લગાવી દીધી જીતની ‘સિક્સર’

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની 47મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ. જે કોલકાતાએ 7 વિકેટે જીતી લીધી. ઈન્ડિયન પ્રીમિયર…

ચેન્નઈએ હૈદરાબાદને હરાવ્યું, બોલરોના દમ પર 78 રને જીત મેળવી 

ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનથી હરાવ્યું છે. CSKની જીતના સૌથી મોટા હીરો ઋતુરાજ ગાયકવાડ અને તુષાર દેશપાંડે હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનથી હરાવ્યું છે. CSKની…

પંજાબે ચેજ કર્યો સૌથી મોટો સ્કોર: બેયરસ્ટો-શશાંકે મચાવી તબાહી, પંજાબે કલકત્તાને 8 વિકેટે હરાવ્યું

આઇપીએલ 2024 ના 42 મા મુકાબલામાં કલકત્તા નાઇટરાઇડર્સને 8 વિકેટૅથી હરાવી દીધું. બંને ટીમો વચ્ચે આ મુકાબલો કલકત્તાના ઇડન ગાર્ડન્સમં રમાયો હતો. IPL 2024ની 42મી મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ…

રાજસ્થાને મુંબઈને 9 વિકેટે હરાવ્યું, યશસ્વી જયસ્વાલની શાનદાર સદી

રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું છે. પહેલા રમતા MIએ 20 ઓવરમાં 179 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી તિલક વર્મા અને નિહાલ વાઢેરાએ શાનદાર ઇનિંગ્સ રમી હતી રાજસ્થાન રોયલ્સે…

IPL – મેદાન પર ની એક ભૂલ બગાડી શકે છે કોહલીની કરિયર! ધોની સાથે પણ બની ચુક્યો છે બનાવ

કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં એક તબક્કે કંઈક એવું બન્યું હતું કે, વિરાટ કોહલીની અમ્પાર સાથે મેદાનની વચ્ચે ભારે મગજમારી થઈ. એ ઘટનાનો વીડિયો…

IPL 2024: સનરાઇઝર્સે દિલ્હી કેપિટલ્સને 67 રને હરાવી પાંચમી જીત મેળવી, પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને

પેટ કમિન્સની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સની ટીમ કમાલનું પ્રદર્શન કરી રહી છે. હૈદરાબાદે સાત મેચમાં ત્રીજીવાર 250થી વધુ રન ફટકારી દિલ્હી કેપિટલ્સને 67 રને પરાજય આપ્યો છે. ટ્રેવિસ હેડ (32 બોલ,…

IPL 2024: આશુતોષ શર્માની લડાયક ઈનિંગ પાણીમાં, મુંબઈ ઈન્ડિયન્સનો 9 રને વિજય

સૂર્યકુમાર યાદવની શાનદાર અડધી સદી બાદ જસપ્રીત બુમરાહના ઘાતક બોલિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને હરાવી સીઝનમાં ત્રીજી જીત મેળવી છે. મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને 9 રને પરાજય આપી આઈપીએલ-2024માં…

Call Us