Tag: accident

ઘોડબંદર રોડ પર કાપુરબાવડી પાસે અકસ્માતમાં ગુજરાતી વ્યક્તિનું મૃત્યુ

થાણેના ઘોડબંદર રોડ પર કાપુરબાવડી પાસે ગઈ કાલે સવારે થયેલા અકસ્માતમાં ૬૬ વર્ષના હેમંત પટેલનું મૃત્યુ થયું હતું. આ સંદર્ભે કાપુરબાવડી પોલીસે ડમ્પર- ડ્રાઇવરની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી…

પરેલ ટાંકી રોડ પર બસ ટુ-વ્હીલર સાથે અથડાતાં પિતા-પુત્રનું મોત

એક પિતા-પુત્રનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જ્યારે તેમના ટુ-વ્હીલર બસ સાથે અથડાયા હતા. આ ઘટના 26 માર્ચે કાલાચોકી પાસેના જીડી આંબેડકર માર્ગ, પરેલ ટાંકી રોડ પર બની હતી.…

ઘાટકોપરમાં વહેલી સવારે થયેલા એક્સીડન્ટમાં બાઈક સવારનું મૃત્યુ

ઘાટકોપરમાં વહેલી પરોઢે એક ઝડપથી આવી રહેલી બાઈકે રસ્તા પર ચાલી રહેલા વ્યક્તિને જોરદાર ટક્કર મારવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં જખમી થયેલા બે બાઇક સવાર અને ટક્કર વગેલી વ્યક્તિને…

પરેલ બ્રિજ પર ડમ્પર સાથે સ્કૂટર ભટકાતાં બે યુવતી સહિત ત્રણનાં મોત

પરેલ બ્રિજ પર સ્કૂટર ડિવાઇડર સાથે ટકરાયા બાદ વિરુદ્ધ દિશાથી આવનારા ડમ્પર સાથે ભટકાતાં બે યુવતી સહિત ત્રણ જણનાં મોત થયાં હતાં. પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે સવારે 6.15 વાગ્યાની આસપાસ…

Pune Accident Video: પુણેમાં આઘાતજનક અકસ્માતઃ ટેમ્પો ચાલકે કાબુ ગુમાવ્યો, સાત વાહનોને ઉડાવી દીધા

રાજ્યમાં દિવસેને દિવસે મોટા અકસ્માતો થઈ રહ્યા છે. આવો જ એક ભયાનક અકસ્માત પુણેના મુલશી તાલુકામાં રવિવારે થયો હતો. આ અકસ્માતમાં સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પુણેના મુલશી…

 મુંબઈ-પુણે હાઈવે પર અકસ્માત, કન્ટેનર સાથે કાર અથડાઈ, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રના મુંબઈ-પુણે હાઈવે પર ગઈ કાલ સોમવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માત થયો છે. અહીં રાયગઢ જિલ્લાની નજીક એક હાઇ સ્પીડ કન્ટેનર કાબૂ ગુમાવ્યા બાદ પલટી ગયું, જેમાં 5 કાર…

ઇસ્ટર્ન એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માતમાં ચાર ઘાયલ

ભાંડુપ અને મુલુંડ વચ્ચે મુંબઈ જનારા ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર સોમવારે સવારે એક ભારે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ રોડ પર…

ભોપાલથી દિલ્હી આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, તમામ મુસાફરો સુરક્ષિત

આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, આજે (સોમવારે) સવારે કુરવાઈ…

અકસ્માતની સંખ્યામાં વધારા માટે ડ્રાઈવર જવાબદાર ઠેરવાયા… ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન મુખ્ય કારણ

રાજ્યમાં વાહનોના અકસ્માતની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, તેનાથી પ્રશાસન ચિંતિત છે. વધતા અકસ્માત માટે વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાનું પ્રમાણ વધારે રહે છે એના સંબંધમાં તાજેતરમાં આરટીઓએ…

એસટી બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા મહિલાનું મોત, 22 જખમી

મહારાષ્ટ્રમાં એસટી બસના અકસ્માતની વધુ એક ઘટના બની છે. નાશિકના સપ્તશ્રૃંગી ગઢ પર એસટી બસ અંદાજે ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એક મહિલા પ્રવાસીનું મૃત્યુ થયું હતું. જ્યારે ૨૨ જણને…

Call Us