શ્રી ઘાટકોપર ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજ દ્વારા બૃહદ્ મુંબઈમાં વસતા કોઈપણ ઘોઘારી વિશાશ્રીમાળીજૈન જરૂરિયાતમંદ ભાઈ-બહેનને મોતિયાના ઓપરેશન લેઝરથી ફ્રી કરાવી આપવામાં આવે છે. મુલુન્ડની ડો. વિનીત એમ. શાહની નંદાદીપ આય હોસ્પિટલમાં આ ઓપરેશન કરાવી આપવામાં આવશે. સંપર્ક: 81087 77768 જેમણે આ યોજનાનો લાભ લેવો હોય તેઓ મુલુન્ડમાં સંપર્ક સ્થાનઃ સતીષ નવનીતરાય શાહ (સિહોરવાળા મો. 98211 72866, 99698 73336.

નોંધઃ લેટર મેળવ્યા બાદ ડોક્ટરનો સંપર્ક કરવો. મોતિયાના ઓપરેશનના દાતા પરિવારો- શ્રી મોહનલાલ હરગોવિંદદાસ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ હ. જવાહરભાઈ – અશોકભાઈ (મહુવાવાળા), શ્રીમતી પદ્માબેન કાલિદાસ તારાચંદ ચેરિટેબલ ટ્રસ્ટ હ. યોગેશભાઈ શાહ (પાલિતાણાવાળા) શ્રી શાંતિમાયા ફાઉન્ડેશન હ. નીતિનભાઈ દોશી (મહુવાવાળા)

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
