શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળ ની પરંપરા અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ મહિનામાં આવતા દરેક સોમવારે સંતવાણી ના કાર્યક્રમનું આયોજન કરેલ છે.સમય રાત્રે ૯૦૦ કલાક થી. શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળ નું
મૂળ સ્વરૂપ સેવા, સત્સંગ અને શિક્ષણ સત્સંગમાં શ્રાવણ મહિનો ઉજવાશે.
પહેલો સોમવાર તા.28.07.2025,
કલાકાર
(1) નરેશભાઈ મિસ્ત્રી
(2) જગદીશભાઈ ગઢવી
(3)મીનાક્ષી બેન સુખડીયા મુંબઇ
બીજો સોમવાર તા.04.08.2025
કલાકાર
(1) સંગીતાબેન લાબડીયા
(2) જીતુભાઈ ભાનુશાલી
ત્રીજો સોમવાર તા.11.8.25
કલાકાર
(1)રૂષભનાથ બાપુ
(2) ગોવિંદભાઈ ગઢવી

ચોથો સોમવાર તા.18.8.25
કલાકાર
(૧) ધવલભાઈ બારોટ
(2) સોનલબેન ચૌહાણ
સર્વે મંડળોને, સર્વે ભાવિક ભક્તજનોને અને ભજન પ્રેમીઓને સંતવાણી નો લાભ લેવા પધારવા
શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળ ભાવભર્યું આમંત્રણ આપે છે
સ્થળ: શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળના હોલમાં
આર્ય સમાજ હોલ ની પાછળ
જે.એન.રોઙ મુલુંડ (વેસ્ટ)
કાર્યક્રમમાં ફેરફાર મંડળને આધિન રહેશે
For more details… Contact 9322529232 / 9324483455
