કચ્છી લોહાણા –
સ્વ. મણીબાઇ વિઠ્ઠલદાસ શકરાણીના સુપુત્ર ધરમશી (ઉં. વ. ૮૬) કચ્છ ગામ ભેરાજા હાલ મુલુંડ તા. ૫-૧૦-૨૫ રવિવારના રામશરણ પામેલ છે. તે પુષ્પાબેનના પતિ. પરેશ, નિમેષ, આશાબેન અતુલભાઇ ગણાત્રા, ભાવનાબેન પરેશ ઘોધારીના પિતાશ્રી. સ્વ. જયાબેન પ્રતાપ ઠક્કર, અ. સૌ. જયોતિ દિનેશ પૂંજાણી, અ. સૌ. તરૂલતા દિલીપ કોઠારીના ભાઇ. સ્વ. જમનાબાઇ મંગલદાસ રાયમંગીયાના જયેષ્ઠ જમાઇ. અ. સૌ. રાજુલ પરેશ ઠક્કર, અ. સૌ. પ્રજ્ઞા નિમેષ ઠક્કરના સસરા. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, તા. ૮-૧૦-૨૫ના પથી ૬.૩૦. ઠે. ગોપૂરમ હોલ, ડો. આર.પી.રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ). દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભાવનગર (ખરકડી) નિવાસી હાલ ઘાટકોપર કંચનબેન મણીલાલ શાહ (ભગત)ના સુપુત્ર હર્ષદભાઇ (ઉં. વ. ૮૨) તે કુસુમબેનના પતિ. વેણીલાલ હરજીવનદાસના ભત્રીજા, આશીત, અ. સૌ. રેશ્માના પિતાશ્રી. અ. સૌ. દિપ્તી, પ્રતિકભાઇ ડાકવાળાના સસરા. પિયર પક્ષ મહુવા નિવાસી દોલતરાય ભોગીલાલ પારેખના જમાઇ તા. ૪-૧૦-૨૫ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૯-૧૦-૨૫ના ગુરુવાર સાંજે ૫થી ૭. ઠે. પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વે.).
સ્વ. રૂક્ષ્મણીબેન હંસરાજ નરશી કોઠારી ગામ કોટડા (રોહા) હાલ મુલુંડના પુત્ર દીલીપભાઇ (ઉં. વ. ૮૬) તે સ્વ. મંજુલાબેનના પતિ તે સ્વ. દામજી હીરજી ચોથાણી ગામ ગઢશીશાવાલાના જમાઇ. તે કલ્પના જિતેન્દ્ર મહીધર, રોહિત, કીર્તિદા જિજ્ઞેશ વોરાણી, ઉર્વશી જશ્મીન ભગદેના પિતાશ્રી. જિજ્ઞાબેનના સસરાજી. સ્વ. તુલસીદાસ, શંકરભાઇ, સ્વ. પ્રવીણ, સ્વ. એકાદશીબેન, સ્વ. દમયંતીબેન, સ્વ.જયાબેન, સ્વ. શાંતાબેન, ભાનુબેન, જશોદાબેન તથા ભગવતીબેનના ભાઇ. હિત, પ્રિશા, નૈનેશ, કુંજ, હેતવીના દાદા. તા. ૭-૧૦-‘૨૫ના મંગળવારના શ્રીરામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૮-૧૦-૨૫ના બુધવારના સાંજે ૫થી ૭. ઠે. આર્ટ ઓફ લિવિંગ, પરમેશ્વરી સેન્ટર, ડી-૨, મદન મોહન માલવિયા રોડ, અચિજા હોટલની ગલીમાં, મુલુંડ વેસ્ટ, લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.
કચ્છ ગામ વિરાણી (મોટી) હાલ થાણા ઠા. સ્વ. કમલાબેન મથુરાદાસ ઘેરાઇ (ઉ.વ.૮૨) તે સ્વ. કાનજી જાધવજી ઘેરાઇના પુત્રવધૂ. તે સ્વ. ભચીબાઇ પેરાજ ધારસી કચ્છ ગામ લાખાણીયાના સુપુત્રી. તે મનીષા અને હિતેશના માતુશ્રી. તે અ. સૌ. નીના અને જગદીશ. જમનાદાસ ઠક્કરના સાસુ. રિયાના દાદીમા. અ. સૌ. વિપી ગૌતમ ઠકકરના નાની સાસુ તા. ૩-૧૦-૨૫ના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ધ્રોળ નિવાસી હાલ ઘાટકોપર હંસાબેન પ્રવીણચંદ્ર મહેતાના સુપુત્ર પ્રફુલ મહેતા (ઉ.વ.૬૮) તે નીતાબેનના પતિ. મોનીલ તથા નિરવના પિતાશ્રી. તે અ. સૌ. દિક્ષિતા, અ. સૌ. પ્રણાલીના સસરા. નયનાબેન, હર્ષાબેન તથા રાજેશભાઇના ભાઇ. વિમળાબેન જયંતીલાલ શાહના જમાઇ તા. ૭-૧૦-૨૫ ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૯-૧૦-૨૫ના ૧૦થી ૧૨. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
બોટાદ નિવાસી હાલ ઘાટલેપર (વે) સ્વ. કંચનબેન હિંમતલાલ જગજીવનદાસ શાહના પુત્ર જયેશભાઇ (ઉ. વ ૬૧) તા. ૩૦/૯/૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રજ્ઞા અશ્વિનકુમાર વોરા, કેતનભાઈના નાનાભાઈ તથા જીજ્ઞેશભાઈના મોટાભાઈ.
કચ્છ ગામ ઝરુના હાલ પનવેલવાળા સ્વ. હસમુખભાઇ નરસીદાસ સાતાના ધર્મપત્ની શાંતાબેન સાતા (ઉં. વ. ૮૦) તે સ્વ. વિજયાબેન નરશીદાસ ખીમજી સાતાના પુત્રવધૂ. પ્રેરણા રાજેશ સિંહ અને ચેતનના માતુશ્રી. કચ્છ ગામ ભાદરાના હાલ મુલુંડવાળા સ્વ. વિમળાબેન રવજી સુરજી કતીરાના દીકરી. સ્વ.શારદાબેન મુળજીભાઇ, ભારતીબેન ભગવાનદાસ, ગીતાબેન દેવેન્દ્ર, રજનીબેન અને હરીશભાઇના બેન. સ્વ. ધનસુખભાઇ નરસીદાસ, સ્વ. વિનોદભાઇ, સ્વ. વસંતબેન વિજયભાઇ, સુધાબેન અરવિંદભાઇ, હંસાબેન સુભાષભાઇ, હર્ષદાબેન દિલીપભાઇ, અરવિંદભાઇના ભાભી. શનિવાર, તા. ૪-૧૦-૨૫ના શ્રીરામશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
ગામ ગોયલા હાલ તિલકનગર, સ્વ. ચંપાબેના હેમરાજ ગણગણાત્રા (ઠક્કર) ના પુત્ર મહેશા (મયુર) ઠક્કર (ઉં.વ. ૭૨) તે હેમલતાબેનના પતિ. આશાના પિતા, સ્વ. કલાવતીબેના ત્રિકમદાસ ખીમજી કાપડીના જમાઈ, સ્વ. -રમેશચંદ્ર, ગં. સ્વ. પ્રભાબેન વિઠ્ઠલદાસ કોઠારી_ ગં.સ્વ.ઉપા રમેશ કોઠારી, સ્વ. વિજય, સ્વ નિહારિકા પ્રકાશ ઠક્કરના ભાઈ, મંજુબેન (મીરા) હરીશ ચોથાણી, પ્રદીપ, સ્વ. ગિરીશના બનેવી_ તા. ૫/૧૦/૨૦૨૫ના રામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે પ્રાર્થનાસભા રાખેલ નથી. દૃષ્ટિ સાઈ પ્રગ્રા, બી ૭૦૩, એનડીઆર ૯-તિલકનગર, ચેમ્બુર.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
