મોટી ઉનડોઠના ગાંગજી દેવજી નાગડા (ઉં.વ. ૭૬) તા. ૨૮-૯-૨૫ના અવસાન પામેલ છે. ખેતભાઈ દેવજીના પુત્ર. સ્વ. કલાવંતીના પતિ. મેહુલ, જીતેનના પિતા. હીરજી, ચાંપશી, પ્રેમજી, ચંચળના ભાઇ. ભીંસરાના માણેકબેન મુરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. નિ. ગાંગજી નાગડા, એ-૩૯, ભાનુસદન, કિસર નગર ૧, વાગલે ઇસ્ટેટ, થાણા-૪.
ટુવા નિવાસી હાલ ડોમ્બિવલી, સ્વ. સુશીલાબેન નગીનદાસ શાહના સુપુત્ર પંકજ શાહ (ઉં.વ. ૬૩) તા. ૨૮-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સંગીતાબેનના પતિ. જીતેન્દ્રભાઈ તથા મીનાબેન ધીરજભાઈ શાહના ભાઈ. અંકિત તથા શ્રદ્ધા ઉત્સવકુમાર શાહના પિતાશ્રી. ચાર્મીના સસરા. પાળીયાદ નિવાસી હાલ કલ્યાણ સ્વ. જસવંતીબેન ચિમનલાલ ગાંધીના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૯, રામકૃષ્ણ નિવાસ, ફડકે રોડ, ડોમ્બિવલી ઈસ્ટ.
ત્રાપજ હાલ મુલુંડ હરેન્દ્રરાય કાંતિલાલ ભટ્ટ (ઉં. વ. ૮૪) તે હેમલતાબેનના પતિ. જીગર અને પુનિતાના પિતાશ્રી. અ. સૌ. વૈશાલી તથા બીમલકુમાર જાનીના સસરા. વિની, વિવાના દાદા. ચી. પરમ, પાવનના નાના. તથા ધનશ્યામ ભાઇ, બાલકૃષ્ણભાઇ, મહેશભાઇ, કીર્તિભાઇ, પ્રકાશભાઇ, અ. સૌ. શકુંતલાબેન, સ્વ. સુધા બેન, અ. સૌ. ભારતીબેનના મોટાભાઇ. તે તળાજા નિવાસી જસુમતીબેન મગનલાલ પંડયાના જમાઇ તા. ૨૬-૯-૨૫ શુક્રવારના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
