માંગરોળ નિવાસી, હાલ ભાંડુપ, કિશોરભાઈ મોહનલાલ જોશીના ધર્મપત્ની અ.સૌ. ઊર્મિલાબેન (ઉં.વ. ૭૧) તે આશિષ, જતીન (રામ), હિનાના માતુશ્રી. જિગ્નેશકુમાર, ફોરમ, અનુરાધાના સાસુ. મહેકના દાદી. સાગરના નાની તા. ૧૬-૧૧-૨૪ના કૈલાસવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૨૧- ૧૧-૨૪ને ગુરુવારે ૫થી ૭. ગીતા હોલ, સ્ટેશન રોડ, ભાંડુપ (વેસ્ટ). લૌકિક પ્રથા બંધ ७.
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw