મુંબઈ મલાડ-વેસ્ટ હિરેનભાઈ ધોળકિયા (ઉં.વ. ૬૧) તે સ્વ. ડો. ચંદ્રવદન ધોળકિયા અને જયશ્રીબેનના પુત્ર. માધવીબેનના પતિ. જિતના પિતાશ્રી. અંજનાબેન ચંદ્રકાંતભાઈ હાથીના જમાઈ. હીના સુનિલભાઈ પુરોહિતના સસરા. રીટા અતુલકુમાર પુરાણીના બનેવી સોમવાર, તા. ૧૮-૧૧- ૨૪ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૧૧-૨૪, શુક્રવારે ૫ થી ૭. સ્થળઃ લોહાણા મહાજન વાડી, બીજે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.

ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us