વઢવાણ શહેર નિવાસી (હાલ ઘાટકોપર) નાથાભવાન કુટુંબના સ્વ. સરોજબેન અને સ્વ. દિનકરભાઈ મનસુખલાલ શાહના પુત્રવધૂ. શ્રીમતી અલ્કાબેન ચેતનભાઈ શાહ (ઉં. વ. 63) 16-6-24ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ અ.સૌ. નિધિ વિરલકુમાર, અ.સૌ. રૂમી વૈભવકુમાર, અ.સૌ. પ્રાચી ચિંતનકુમાર, વૈભવ, ભવ્યના માતુશ્રી. તુષારભાઈ-છાયાબેન, દિવ્યેશભાઈ-નેહાબેનના ભાભી. પિયરપક્ષે સ્વ. શાંતાબેન અને સ્વ. જયંતિલાલ ચંદુલાલ શાહના સુપુત્રી. રીટાબેન-રશ્મીનકુમાર, સંજયભાઈ-મનીષા, સોનલબેન-મનીષકુમારના બેન. શ્રીમતી પ્રવિણાબેન-રમેશચંદ્ર શાહની ભત્રીજી. પ્રાર્થનાસભા 18-6-24ના મંગળવાર 4.30થી 6 સ્થળ: લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw